#BAPSChannel Instagram Photos & Videos

BAPSChannel Pikdo

The total number of posts up to now is 206 with the BAPSChannel hashtag.

Hashtag Popularity

1.1
average comments
155.9
average likes

Latest #BAPSChannel Posts

  • HDH Mahant Swami Maharaj divine Darshan Sarangpur mandir Baps swaminarayan mandir sarangpur #baps_bochasan  #bapschannel 11 july 2018

  •  368  0  14 July, 2018

Top #BAPSChannel Posts

  • ભાદરવા સુદ દશમ 
હે સ્વામી બાપા !
આજે સુદ દશમ . . .એ શ્રાવણ સુદ દશમ અમને યાદ છે . . આજે એક મહિનો થયો છે એ વાત ને 
એ સુદ દશમ ની સવારે ઉગેલો સુરજ સાંજે આથમતા પેહલા કૈક સર્વત્ર અંધારા આપશે એની કલ્પનાય કોને હશે ?
સુદ દશમ ની સાંજ ના 6 વાગ્યા પછી અમારું કૈક ખોવાયું અમારું કૈક જતું રહ્યું અમે એવા સૌ સુનકાર મય થઇ ગયા 
દિવ્ય દેહ થી તો મહંતસ્વામી મહારાજ દ્વારા બિરાજી ગયા તા જ 
પણ આતો સ્થૂળ દેહ ની વાત છે 
એ દેહ સાથે જે હેત હતું જે પ્રેમ હતો જે સર્વસ્વ નો ભાવ હતો એને તો કેમ સમજવાઈ ? 
કે જે સ્વામી બાપા
. આગળ અમે નાચતા કુદતા
. આગળ અમે અમારા અંતર ના ભાવ ઉભરાવતા . આગળ અમે અમારા પ્રશ્નો ના ઠગલા ઠાલવતા . અમારા સ્વભાવો ને પણ જે ગુરુ એ સહન કર્યા 
એ આમ લીલા શુ કામ સંકેલે ?
પણ બાપા આજે તમે મહંતસ્વામી મહારાજ દ્વારા પ્રગટ છો  એટલે એ સુખ અનુભવાય છે 
પણ આપની યાદ તો આવે જ ને 
કાંઈ ઓછા હેત કર્યા  છે આપે ?
કાંઈ  ઓછા રમાડ્યા જમાડ્યા છે આપે ?
આપે શુ નથી કર્યું અમારા માટે ?
એટલે જ આજે 1 મહિના પછી પણ ચારેકોર આપનો જયજય કાર અમે જોઈ રહ્યા છે . . .
શાસ્ત્રીજીમહારાજ અટલાદરા માં એક હરિભક્ત ને કેહતા આ મોતીભાઈ એ અમને 36 લક્ષણો દીકરો આપ્યો છે 30 લક્ષણ શાસ્ત્ર ના 6 લક્ષણ રાજા ના આ છોકરો ભવિષ્ય માં રાજા ની જેમ પૂજાસે લખો ના હૃદય પર રાજ કરશે 
અને એ સાચું પડ્યું આજે બાપા અમે અમારી આંખો સામે જોયુ  કે તમે રાજાધિરાજ થઇ ને વિદાય થયા અને પ્રગટ તો છો  જ 
બસ આજે એક  જ માંગીએ 
અમારા હૃદય માં મહંત રૂપે બિરાજી જજો . . . .#baps #bapschannel @bapschannel  @baps_ekparivar @baps_aek_parivar @bapsyouth @baps.darshan @bapssatsang
  • ભાદરવા સુદ દશમ
    હે સ્વામી બાપા !
    આજે સુદ દશમ . . .એ શ્રાવણ સુદ દશમ અમને યાદ છે . . આજે એક મહિનો થયો છે એ વાત ને
    એ સુદ દશમ ની સવારે ઉગેલો સુરજ સાંજે આથમતા પેહલા કૈક સર્વત્ર અંધારા આપશે એની કલ્પનાય કોને હશે ?
    સુદ દશમ ની સાંજ ના 6 વાગ્યા પછી અમારું કૈક ખોવાયું અમારું કૈક જતું રહ્યું અમે એવા સૌ સુનકાર મય થઇ ગયા
    દિવ્ય દેહ થી તો મહંતસ્વામી મહારાજ દ્વારા બિરાજી ગયા તા જ
    પણ આતો સ્થૂળ દેહ ની વાત છે
    એ દેહ સાથે જે હેત હતું જે પ્રેમ હતો જે સર્વસ્વ નો ભાવ હતો એને તો કેમ સમજવાઈ ?
    કે જે સ્વામી બાપા
    . આગળ અમે નાચતા કુદતા
    . આગળ અમે અમારા અંતર ના ભાવ ઉભરાવતા . આગળ અમે અમારા પ્રશ્નો ના ઠગલા ઠાલવતા . અમારા સ્વભાવો ને પણ જે ગુરુ એ સહન કર્યા
    એ આમ લીલા શુ કામ સંકેલે ?
    પણ બાપા આજે તમે મહંતસ્વામી મહારાજ દ્વારા પ્રગટ છો એટલે એ સુખ અનુભવાય છે
    પણ આપની યાદ તો આવે જ ને
    કાંઈ ઓછા હેત કર્યા છે આપે ?
    કાંઈ ઓછા રમાડ્યા જમાડ્યા છે આપે ?
    આપે શુ નથી કર્યું અમારા માટે ?
    એટલે જ આજે 1 મહિના પછી પણ ચારેકોર આપનો જયજય કાર અમે જોઈ રહ્યા છે . . .
    શાસ્ત્રીજીમહારાજ અટલાદરા માં એક હરિભક્ત ને કેહતા આ મોતીભાઈ એ અમને 36 લક્ષણો દીકરો આપ્યો છે 30 લક્ષણ શાસ્ત્ર ના 6 લક્ષણ રાજા ના આ છોકરો ભવિષ્ય માં રાજા ની જેમ પૂજાસે લખો ના હૃદય પર રાજ કરશે
    અને એ સાચું પડ્યું આજે બાપા અમે અમારી આંખો સામે જોયુ કે તમે રાજાધિરાજ થઇ ને વિદાય થયા અને પ્રગટ તો છો જ
    બસ આજે એક જ માંગીએ
    અમારા હૃદય માં મહંત રૂપે બિરાજી જજો . . . . #baps #bapschannel @bapschannel @baps_ekparivar @baps_aek_parivar @bapsyouth @baps.darshan @bapssatsang

  •  106  0  12 September, 2016