#PSM99 Instagram Photos & Videos

PSM99 Pikdo

The total number of posts up to now is 331 with the PSM99 hashtag.

Hashtag Popularity

1.5
average comments
157.5
average likes

Latest #PSM99 Posts

  • લક્ષ્મીવાડીમાં શ્રીજી સમાધિએ દાદા ખાચરને યાદ કરી લેશું.. લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રઢિયાળી.. માણેક ચોકમાં મલકતા રે.. ગોપીનાથના મંદિરીયા રે તમ વિના સુના દેખાય રે.. આજે જેઠ સુદ દશમ - ભગવાન શ્રી સ્વામીનારાયણનો સ્વધામગમન દિવસ. #❤️ #🇦🇹 #🙏🏻 #BAPS #PSM100 #PSM99 #Rajipo #Laxmi #Lakshmi #Wadi #Vadi #Shreeji #Samadhi #Dadakhachar #Yaad #Manek #Chowk #Gopinath #Mandir #Jeth #Sud #Dasam #Bhagwan #Shri #Swaminarayan #Swadham #Akshardham #Gaman #Gadhapur #Gadhpur

  •  12  0  15 hours ago
  • આજે જેઠ સુદ દશમ - ભગવાન શ્રી સ્વામીનારાયણનો અક્ષરધામગમન દિવસ. મીઠા વહાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન હો. શ્રીજી મહારાજ આજે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સત્પુરુષ પરંપરામાં ગુરુહરિ મહંતરાજમાં બિરાજમાન છે. #BAPS #PSM100 #PSM99 #Rajipo #Jeth #Sud #Dasam #Bhagwan #Shri #Swaminarayan #Akshardham #Vhala #Shreeji #Maharaj #Gunatitanandswamimaharaj #Satpurush #Parampara #Guruhari #Mahantraj #Birajman #Gadhada #Gadhda #Gadhapur #Gadhpur #Gadh #❤️ #🇦🇹 #🙏🏻 #Harikrishnamaharaj #Harikrushnamaharaj

  •  13  0  16 hours ago
  • 🌼50 વર્ષ પહેલા લંડનમાં ...🌼 શનિવારે 23 મે 1970 ના રોજ લંડન પહોંચ્યા પછી, યોગીજી મહારાજે 5 દિવસ સુધી વેમ્બલીના મેથોડિસ્ટ ચર્ચ હોલમાં યોજાયેલી સભાઓને આશીર્વાદ આપ્યા. નીચેના 5 દિવસ સુધી, યોગીજી મહારાજની 78 મી જન્મજયંતિ નિમિત્તે લંડનમાં 5 જુદા જુદા સ્થળોએ 5 દિવસીય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. 📿દિવસ 8: શનિવાર 30 મે 1970 (વૈશાખ વદ 10)
 પૂર્વી લંડનમાં યોગી જયંતિ પર્વ 1 પ્રથામ સંભાર - ડર્નિંગ હોલ કમ્યુનિટિ સેન્ટર, ફોરેસ્ટ ગેટ.📿 #psm100 #psm99 #pramukhswamimaharaj❤🙏 #pramukhswamimahraj #pramukhraj #pramukhji #pramukhswami #mahantswamimaharaj #mahantji #mahantraj #mahantswami #yogidarshanphoto #yogijimaharaj #yogismruti #satpurush #satsang #swamishri #swamibapa #swaminarayan #bapsgondal #bapsmedia #bapsphotos #bapsrajkot #bapsamdavad #bapsmumbai #bapslondon #bapsnairobi #bapskampala #bapsnairobi #bapskisumu #bapsjamnagar

  •  35  2  31 May, 2020
  • ભગવાનમાં અખંડ વૃત્તિ
🌼🌼🌼🌼🌼🌼🌼🌼
' ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી; કાં જે, ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે; તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇરછે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગૌલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.' - શ્રી સ્વામીનારાયણ ભગવાન (વચનામૃત ગઢડા પ્રથમ ૧)
. . . .
#baps #bapa #mahantswamimaharaj #keshavjivandas #satpurush #sadhukeshavjivandas #msm #mahantswami #mokshnudwar #mokshnu_dwar_sant #mahapurush #sant_param_hitkari #sadhuta #psm100 #psm99 #psm #yugpurush #mahapurush #satpurush #sarangpur #shatabdi_mahotsav #baps #bapa #pramukhswamimaharaj #narayanswarupdas #pramukhswami #100years #sadhunarayanswarupdas #missyoubapa #loveyouinfinite #celebrating100years 🎊📿✨💫 #bapsqoutes #quoteoftheday #quotes

  •  359  7  26 May, 2020
  • લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રઢિયાળી, પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી, ખીલ્યાં ખીલ્યાં રે ત્યાંતો મનગમતા ફૂલ.. #BAPS #PSM100 #PSM99 #Rajipo #Mogra #Mogara #Phool #Ful #Flower #Gulab #Rose #Summer #Shangar #Gharmandir #Athome #Rajkot #GJ03 #Laxmiwadi #Gadhpur #Gadhada #Shreeji #Pushp #Prem #Favourite #❤️ #🇦🇹 #White #Ghanshyammaharaj #Shangaar #Yellow

  •  12  0  23 May, 2020
  • ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું, વીણી વીણીને મારું મનડું ધોઇ લીધું, 108 ને ચૂંટ્યા મોગરાના ફૂલ.. #❤️ #🇦🇹 #BAPS #PSM100 #PSM99 #Rajipo #Ful #Phool #Flower #Nam #Naam #Shreeji #Pluck #Man #Mann #Wash #108 #Mogra #Mogara #Shangar #Gharmandir #Athome #Nilkanthvarni #Harikrishnamaharaj #Aksharpurushottammaharaj #Aksharderi #Guruparampara #Panchmurti #Rajkot #GJ03

  •  17  0  22 May, 2020
  • #❤️ #🇦🇹 #🌹 ઉનાળાની Season માં ઠાકોરજીનો પ્રથમ મોગરાના ફૂલનો શણગાર @ ઘર મંદિર #Mogra #Mogara #Phool #Flowers #Lili #Gulab #Roses #Jasud #Jashud #BAPS #PSM100 #PSM99 #Rajipo #Summer #Season #Thakorji #Shangar #Gharmandir #Rajkot #GJ03 #Sakhi #Shreeji #Pyara #Ghanshyammaharaj #Charan #White #Patels

  •  12  1  21 May, 2020
  • ' મારે એક પ્રશ્ન છે.' રાજકોટમાં એક સભા બાદ ઉતારે પધારી રહેલા સ્વામીશ્રીને કોઈ અજાણ્યા યુવાને આવીને અચાનક જ આમ કહ્યું.
સ્વામીશ્રીએ પણ સંમતિ આપી: ‘પૂછ.'
તેણે પૂછ્યું : ' આપે ભગવાનના દર્શન કર્યા છે?’ ' કર્યાં છે એટલે તો આનંદ છે અને જોયા છે એટલે તો વાત (ભગવાનની) કરીએ છીએ.” સ્વામીશ્રી સહજતાથી બોલ્યા.
' આપને (ભગવાનના દર્શન) તાદ્દશ જ છે ? '
‘હા, તાદ્દશ જ છે.'
' તો મને દેખાડો.'
' એમ ને એમ ન દેખાય. ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે. મને તો ગુરુમાં સાક્ષાત્ ભગવાનનાં દર્શન થાય છે.' . . .
#baps #bapa #mahantswamimaharaj #keshavjivandas #satpurush #sadhukeshavjivandas #msm #mahantswami #mokshnudwar #mokshnu_dwar_sant #mahapurush #sant_param_hitkari #sadhuta #psm100 #psm99 #psm #yugpurush #mahapurush #satpurush #sarangpur #shatabdi_mahotsav #baps #bapa #pramukhswamimaharaj #narayanswarupdas #pramukhswami #100years #sadhunarayanswarupdas #missyoubapa #loveyouinfinite #celebrating100years 🎊📿✨💫 #bapsqoutes #quoteoftheday #quotes
  • ' મારે એક પ્રશ્ન છે.' રાજકોટમાં એક સભા બાદ ઉતારે પધારી રહેલા સ્વામીશ્રીને કોઈ અજાણ્યા યુવાને આવીને અચાનક જ આમ કહ્યું.
    સ્વામીશ્રીએ પણ સંમતિ આપી: ‘પૂછ.'
    તેણે પૂછ્યું : ' આપે ભગવાનના દર્શન કર્યા છે?’ ' કર્યાં છે એટલે તો આનંદ છે અને જોયા છે એટલે તો વાત (ભગવાનની) કરીએ છીએ.” સ્વામીશ્રી સહજતાથી બોલ્યા.
    ' આપને (ભગવાનના દર્શન) તાદ્દશ જ છે ? '
    ‘હા, તાદ્દશ જ છે.'
    ' તો મને દેખાડો.'
    ' એમ ને એમ ન દેખાય. ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે. મને તો ગુરુમાં સાક્ષાત્ ભગવાનનાં દર્શન થાય છે.' . . .
    #baps #bapa #mahantswamimaharaj #keshavjivandas #satpurush #sadhukeshavjivandas #msm #mahantswami #mokshnudwar #mokshnu_dwar_sant #mahapurush #sant_param_hitkari #sadhuta #psm100 #psm99 #psm #yugpurush #mahapurush #satpurush #sarangpur #shatabdi_mahotsav #baps #bapa #pramukhswamimaharaj #narayanswarupdas #pramukhswami #100years #sadhunarayanswarupdas #missyoubapa #loveyouinfinite #celebrating100years 🎊📿✨💫 #bapsqoutes #quoteoftheday #quotes

  •  473  1  20 May, 2020
  • 🙏🏻😍 *હરિકૃષ્ણ મહારાજ દર્શનમ્* 😍🙏🏻 💓P. Pu. Mahant Swami
Maharaj 💓performs morning worship rituals  of 🎗️Shri Harikrishna Maharaj🎗️ "દરશન આપો રે હવે..., દીનબંધુ કરુણા કરી"... 🙏🏻☺️🙏🏻🇦🇹🙏🏻☺️🙏🏻 #psm100  #psm99 #pramukhswamimahraj #pramukham #pramukh_100 #pramukhji #pramukhraj #mahantswamimaharaj #mahantraj #thakorji #swamishri #swamis #satpurush #satsang #bapsmedia #bapsphotos #baps #bapsamdavad #bapschicago #bapstoronto #bapsrajkot #bapsvadodara #bapssurat #bapslondon #bapskolkata #bapsnagpur #bapsjamnagar #bapsgondal  #swamibapa #harikrishnamaharaj

  •  41  0  20 May, 2020
  • #❤️ #🇦🇹 હે મહંત સ્વામી મહારાજ આ Lockdown જેવું પુરું થાય કે સૌથી પહેલા તમે રાજકોટ આવો એવી પ્રાથના. શું કહો છો રાજકોટવાસીઓ રાજકોટ ને દિવ્યતાના રંગથી રંગવું છે ને ? #BAPS #PSM100 #PSM99 #Rajipo #Mahantswamimaharaj #MSM #Lockdown #First #Rajkot #Swaminarayan #Mandir #Kalawadroad #GJ03 #Prarthana #Rajkotiyans #Rajkotians #Divyata #Rang #Gocorona #Quarantine #Nenpur #Vhal #Dariyo #Valam #Guruhari #Divine #Swamishri #RJT

  •  12  0  20 May, 2020
  • 🙏🏻🇦🇹 *યોગી જયંતિ* 🇦🇹 🙏🏻 *બ્રહ્મસ્વરૂપ યોગીજીમહારાજ ના જન્મસ્થાન - ધારી મંદિર ના મૂર્તિ દર્શન* 🇦🇹🙏🏻 #yogijimaharaj #yogilife 
#psm100 #psm99 #pramukham #pramukhswamimahraj #pramukh_100 #pramukhji #pramukhraj #pramukhswami #mahantswamimaharaj #mahantraj #mahantjj #gunatit #bapsmedia #bapsphotos #baps_murti #swamishri #bapsdhari #bapskampala #bapsmumbai  #bapsbengalore #bapskolkata #bapsamdavad #bapsjunagadh #bapshouston #bapsuganda🇺🇬 #bapsvadodara #bapstoronto #bapsjunagadh #aksharpurushhottamdarshan

  •  62  0  19 May, 2020
  • આપણે યોગીજી મહારાજની જેમ ભગવાન ભજીએ-ભજાવીએ,હસતા રહીએ,કેફમાં રહીએ અને સાચી Birthday Gift આપીએ. #BAPS #Yogijimaharaj  #Jogimaharaj #Yogiji #Jogi #Yogiraj #Jogiraj #Yogibapa #Swamibapa #Jogibapa #Guru #Swami # Happybirthday #HBD #Birthday #Yogijayanti #Jayanti #Dhari #Gondal #PSM100 #PSM99 #Rajipo #Aksharderi #Prarthana #❤️ #🇦🇹 #Birthdaygift #Gift #Haiya #Het

  •  15  0  19 May, 2020
  • 🎊🎊 યોગીજી જયંતી ઉત્સવ*🇦🇹🛕🇦🇹 ❇️"In the infinite universe ... Even in Akshardham, there is no pair of this ‘jogi’!"❇️ - Shri Shastriji Maharaj

જય સ્વામિનારાયણ🙏

#psm100 #psm99 #pramukhswamimahraj #pramukham #pramukhraj #pramukhswami #mahantswamimaharaj #mahantjj #mahantraj #yogijimaharaj #gunatit #satpurush #satsang #satsanga #swamishri #swamis #svami #swamibapa #bapsdhari 
#bapsmumbai #bapsmelbourne #bapschicago #bapsamdavad #bapschinohills #bapsjunagadh #bapsjamnagar #bapsmedia #bapstoronto #bapssurat #bapsuganda🇺🇬

  •  43  1  19 May, 2020
  • યોગી આવો તે રંગ મને શીદ લગાડ્યો,બીજો ચડતો નથી એકેય રંગ યોગીરાજ. યોગીજી મહારાજ સ્તુતિ. #BAPS #Yogijimaharaj  #Jogimaharaj #Yogiji #Jogi #Yogiraj #Jogiraj #Yogibapa #Swamibapa #Jogibapa #Guru #Swami # Happybirthday #HBD #Birthday #Yogijayanti #Jayanti #Dhari #Gondal #PSM100 #PSM99 #Rajipo #Aksharderi #Prarthana #❤️ #🇦🇹 #Stuti #Amrut #Sanjivani #Drashti

  •  12  0  19 May, 2020
  • યોગીજી મહારાજના જન્મ દિવસે કરું પ્રાથના કે ભકિત કરતા છૂટે મારો પ્રાણ યોગી એવું માંગું રે.. #❤️ #🇦🇹 #BAPS #Yogijimaharaj  #Jogimaharaj #Yogiji #Jogi #Yogiraj #Jogiraj #Yogibapa #Swamibapa #Jogibapa #Guru #Swami # Happybirthday #HBD #Birthday #Yogijayanti #Jayanti #Dhari #Gondal #PSM100 #PSM99 #Rajipo #Aksharderi #Prarthana #MSM #JSN #Nirdosh #Divine

  •  13  0  19 May, 2020
  • ઉત્સવની પ્યારી કેશવ(મહંત સ્વામી મહારાજ)ની,આજ એકાદશી ઉત્સવની. આજે અપરા એકાદશી - વૈશાખ વદ એકાદશી. #❤️ #🇦🇹 #BAPS #PSM100 #PSM99 #Rajipo #Utsav #Pyari #Keshav #Mahantswamimaharaj #MSM #Ekadashi #Apara #Aparaekadashi #Vaisakh #Baisakh #Vad #Sant #Shreeji #Swami #Koti #Kalyan #Avni #Avani #Gocorona #Lockdown #Quarantine #Coronavirus #Corona #COVID19

  •  11  0  18 May, 2020
  • જે બધાથી પરના પર છે, સર્વોપરી છે તેવા મારા શ્રી હરિકૃષ્ણ મહારાજ ની આજે અપરા એકાદશી - વૈશાખ વદ એકાદશી ના સર્વેને જય શ્રી સ્વામીનારાયણ. આવે શ્રીજી ની સવારી. #❤️ #🇦🇹 #BAPS #PSM100 #PSM99 #Rajipo #Par #Sarvopari #Harikrishnamaharaj #Harikrushnamaharaj #Apara #Ekadashi #Apararkadashi #Vaisakh #Baisakh #Vad #Sarve #JSN #Rasila #Lawn #Garden #Jeep #Ride #Sarangpur #Salangpur #Shreeji #Peacock #Mor #Mayur #Blue

  •  12  0  18 May, 2020
  • #🇦🇹 મહારાજ જમો-સ્વામી જમો ભક્તોનો પ્રેમ જમો ગરમ ગાંઠીયા સંભારો જમો. #BAPS #PSM100 #PSM99 #Rajipo #Ghanshyammaharaj #Rajkot #GJ03 #Athome #Gharmandir #Thal #Breakfast #Traditional #Kathiyawadi #Maharaj #Swami #Bhakto #Prem #Garam #Stayhome #Staysafe #Sunday #Quarantine #Lockdown #Gocorona #Roses #Gulab #Rajipa #Food #Bhakti

  •  24  0  17 May, 2020
  • મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે, છબી પર વારું કોટિકામ, મન અભિરામ છે...🌺❤️
. . . .
#baps #bapa #mahantswamimaharaj #keshavjivandas #satpurush #sadhukeshavjivandas #msm #mahantswami #mokshnudwar #mokshnu_dwar_sant #mahapurush #sant_param_hitkari #sadhuta #psm100 #psm99 #psm #yugpurush #mahapurush #satpurush #sarangpur #shatabdi_mahotsav #baps #bapa #pramukhswamimaharaj #narayanswarupdas #pramukhswami #100years #sadhunarayanswarupdas #missyoubapa #loveyouinfinite #celebrating100years 🎊📿✨💫 #bapsqoutes #quoteoftheday #quotes
  • મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે, છબી પર વારું કોટિકામ, મન અભિરામ છે...🌺❤️
    . . . .
    #baps #bapa #mahantswamimaharaj #keshavjivandas #satpurush #sadhukeshavjivandas #msm #mahantswami #mokshnudwar #mokshnu_dwar_sant #mahapurush #sant_param_hitkari #sadhuta #psm100 #psm99 #psm #yugpurush #mahapurush #satpurush #sarangpur #shatabdi_mahotsav #baps #bapa #pramukhswamimaharaj #narayanswarupdas #pramukhswami #100years #sadhunarayanswarupdas #missyoubapa #loveyouinfinite #celebrating100years 🎊📿✨💫 #bapsqoutes #quoteoftheday #quotes

  •  525  5  15 May, 2020
  • हे प्रभू, एक ऐसी बारिश कर दो जिसमें तेरी कृपा का सेनिटाइजर मिला हो ताकि ये धरती फिर से सुंदर बन‌ सके... #Prayerforhumanity #BAPSprayes #Worldprayerday #Internationalprayerday #BAPS #PSM100 #PSM99 #Rajipo #Prayer #Prayers #Prarthana #Gocorona #Coronavirus #Corona #COVID19 #Lockdown #Quarantine #Prabhu #Baarish #Krupa #Sanitizer #Sanitiser #Dharti #Sundar #Harikrishnamaharaj #Abhishek #Harikrushnamaharaj #Humanity #Welfare #Pandemic

  •  13  1  14 May, 2020

Top #PSM99 Posts

  • ' મારે એક પ્રશ્ન છે.' રાજકોટમાં એક સભા બાદ ઉતારે પધારી રહેલા સ્વામીશ્રીને કોઈ અજાણ્યા યુવાને આવીને અચાનક જ આમ કહ્યું.
સ્વામીશ્રીએ પણ સંમતિ આપી: ‘પૂછ.'
તેણે પૂછ્યું : ' આપે ભગવાનના દર્શન કર્યા છે?’ ' કર્યાં છે એટલે તો આનંદ છે અને જોયા છે એટલે તો વાત (ભગવાનની) કરીએ છીએ.” સ્વામીશ્રી સહજતાથી બોલ્યા.
' આપને (ભગવાનના દર્શન) તાદ્દશ જ છે ? '
‘હા, તાદ્દશ જ છે.'
' તો મને દેખાડો.'
' એમ ને એમ ન દેખાય. ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે. મને તો ગુરુમાં સાક્ષાત્ ભગવાનનાં દર્શન થાય છે.' . . .
#baps #bapa #mahantswamimaharaj #keshavjivandas #satpurush #sadhukeshavjivandas #msm #mahantswami #mokshnudwar #mokshnu_dwar_sant #mahapurush #sant_param_hitkari #sadhuta #psm100 #psm99 #psm #yugpurush #mahapurush #satpurush #sarangpur #shatabdi_mahotsav #baps #bapa #pramukhswamimaharaj #narayanswarupdas #pramukhswami #100years #sadhunarayanswarupdas #missyoubapa #loveyouinfinite #celebrating100years 🎊📿✨💫 #bapsqoutes #quoteoftheday #quotes
  • ' મારે એક પ્રશ્ન છે.' રાજકોટમાં એક સભા બાદ ઉતારે પધારી રહેલા સ્વામીશ્રીને કોઈ અજાણ્યા યુવાને આવીને અચાનક જ આમ કહ્યું.
    સ્વામીશ્રીએ પણ સંમતિ આપી: ‘પૂછ.'
    તેણે પૂછ્યું : ' આપે ભગવાનના દર્શન કર્યા છે?’ ' કર્યાં છે એટલે તો આનંદ છે અને જોયા છે એટલે તો વાત (ભગવાનની) કરીએ છીએ.” સ્વામીશ્રી સહજતાથી બોલ્યા.
    ' આપને (ભગવાનના દર્શન) તાદ્દશ જ છે ? '
    ‘હા, તાદ્દશ જ છે.'
    ' તો મને દેખાડો.'
    ' એમ ને એમ ન દેખાય. ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે. મને તો ગુરુમાં સાક્ષાત્ ભગવાનનાં દર્શન થાય છે.' . . .
    #baps #bapa #mahantswamimaharaj #keshavjivandas #satpurush #sadhukeshavjivandas #msm #mahantswami #mokshnudwar #mokshnu_dwar_sant #mahapurush #sant_param_hitkari #sadhuta #psm100 #psm99 #psm #yugpurush #mahapurush #satpurush #sarangpur #shatabdi_mahotsav #baps #bapa #pramukhswamimaharaj #narayanswarupdas #pramukhswami #100years #sadhunarayanswarupdas #missyoubapa #loveyouinfinite #celebrating100years 🎊📿✨💫 #bapsqoutes #quoteoftheday #quotes

  •  473  1  20 May, 2020
  • હે આજે યજ્ઞપુરુષ ને દ્વાર નોબત બાજે રે લોલ, અક્ષરપુરુષોતમ નુ નામ ગગન મા ગાજે રે લોલ. ગઢપુર જોતા શ્રીજી સાંભરે. “હું તે ગઢડાનો અને ગઢડા તે મારું” - શ્રીજી મહારાજ #BAPS #Yagnapurushdwar #Yagnapurush #Dwar #Dvar #Aaj #Nobat #Baaje #Lol #Aksharpurushottam #Nam #Naam #Gagan #Gaaje #Gadhpur #Shreeji #Shriji #Gadhada #Gadhda #Maharaj #Shastrijimaharaj #Gadhadu #Gate #Sankalp #Pramukhswamimaharaj #Yogijimaharaj #Vachnamrut #PSM98 #PSM99 #PSM100

  •  119  0  24 November, 2019
  • એ અરસામાં પ્રમુખસ્વામી મહારાજ ભોજન બાદ મીઠાના પાણીના કોગળા કરતા. રોજના આ ક્રમ મુજબ એક વાર સેવકે સ્વામીશ્રીને પાણી આપ્યું. તેના કોગળા કરતી વખતે તેઓએ બે વખત સેવકને પૂછ્યું : ' આ મીઠું છે ?' ' હા, આજે બોટલમાં નવું જ ભર્યું છે.' સેવકનો ઉત્તર સાંભળી સ્વામીશ્રીએ આગળ કશું ન પૂછ્યું. બધા જ પાણીના કોગળા કરી લીધા.
પરંતુ સ્વામીશ્રીએ બે વાર આમ પૂછેલું એટલે સેવકને તપાસ કરવાની ઈચ્છા થઈ. તેઓએ રસોડામાં જઈને તરત જ બોટલમાંથી ચાખી જોયું તો ખબર પડી કે એ મીઠું નહોતું પણ લીંબુનાં ફૂલ હતાં !!!! સાયટ્રિક ઍસિડ હતો !!! ..... પણ આ બાબતે સ્વામીશ્રી કંઈ જ બોલ્યા નહોતા. એટલું જ નહીં, એ પ્રસંગને ફરી કદી સંભાર્યો પણ નહોતો.
#sant_param_hitkari #jay_ho #jayho
. . . .
#baps #bapa #mahantswamimaharaj #keshavjivandas #satpurush #sadhukeshavjivandas #msm #mahantswami #mokshnudwar #mokshnu_dwar_sant #mahapurush #sant_param_hitkari #sadhuta #psm100 #psm99 #psm #yugpurush #mahapurush #satpurush #sarangpur #shatabdi_mahotsav #baps #bapa #pramukhswamimaharaj #narayanswarupdas #pramukhswami #100years #sadhunarayanswarupdas #missyoubapa #loveyouinfinite #celebrating100years 🎊📿✨💫

  •  680  3  27 December, 2019