#liveforbaps Instagram Photos & Videos

liveforbaps Pikdo

The total number of posts up to now is 4,714 with the liveforbaps hashtag.

Hashtag Popularity

1.8
average comments
227.5
average likes

Latest #liveforbaps Posts

  • અંતઃકરણરૂપ માયાનો કજિયો બહુ ભારે છે. કેમ જે, ભરતજીને કેવો વૈરાગ્ય અને કેટલું રાજ્ય મૂક્યું! તો પણ વિઘ્ન થયું. સૌભરિ૧ ને પરાશર૨ આદિક કેવા! તેને પણ ધક્કા લાગ્યા. માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે છે ને નિષેધ કરે ત્યારે એ કજિયો મટે છે પણ તે વિના મટતો નથી. ને આખી ઉંમર ભગવાનની ભેળા રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહિ. (૧/૩૮)
.
.
.
.
#baps #bapsswaminarayan #akshar_purushottum #liveforbaps #swamini_vato #bhagwanswaminarayan #nilkanthvarni #gunatitnandswami #pramukhswamimaharaj #mahatswamimaharaj #satpurush #sadhu #god #guru #swaminarayan #satsang #ekantik #bhakti #katha #bapsmandir #pramukhswami #mahantswami #psm #msm #psm100 #hinduism #sharethegnan

  •  40  0  24 May, 2020
  • સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહી, કેમ જે, તેને ભગવાનમાં નિર્દોષબુદ્ધિ, તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો. માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ૨ અધિક છે, કેમ જે, ઉદ્ધવજી જ્ઞાની ને તેને ભગવાનમાં નિર્દોષપણું; પણ તેને ઘર મૂકતાં કઠણ પડ્યું. માટે તે કરતાં પણ જડભરતની ને શુકજીની સમજણ અધિક, કેમ જે, એને સ્ત્રી-પુરુષ એવો ભાવ જ નહિ. (૧/૩૬)

  •  57  0  22 May, 2020

Top #liveforbaps Posts