#santparamhitkari Instagram Photos & Videos

santparamhitkari Pikdo

The total number of posts up to now is 119 with the santparamhitkari hashtag.

Hashtag Popularity

2.6
average comments
249.1
average likes

Latest #santparamhitkari Posts

 • 🇦🇹🇮🇷🇮🇸🇦🇹🇮🇷🇮🇸🇦🇹🇮🇷🇮🇸🇦🇹
આજે ખાસ પરમ પૂજય મહંતસ્વામી મહારાજને ભારત દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો ફોન આવ્યો હતો. તેનો સંપૂર્ણ અહેવાલ. 
આજે ખાસ સાંજે પરમ પૂજય મહંતસ્વામી મહારાજ પર દેશ ના વડાપ્રધાનયે આશીર્વાદ માટે ફોન આવ્યો હતો. પેહલા તો આવતીકાલે ગુજરાતમાં અમદાવાદમાં ખુબ મોટો ભવ્ય કાર્યક્રમ યોજવા જય રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી મહંતસ્વામી મહારાજ ને આપી ને આ દેશના વડાપ્રધાન કે છે કે 'સ્વામીજી આવતીકાલે આપ પણ આ કાર્યક્રમ માં પધારો, આ મારું એક નું નિમંત્રણ નથી, પણ આ દેશની જનતા વતી હું આપને પધારવા માટે નું આમંત્રણ આપું છું.'
મહંતસ્વામી મહારાજ:-ધન્યવાદ, અમે દેહે કરી ને તો આવવી નહિ શક્યે એટલા માટે અમને માફ કરજો. પણ અમે કોઈને કોઈ રીત ત્યાં હાજર હશું.
વડાપ્રધાન:-આશીર્વાદ આપો કે આવતીકાલે ખુબ અદભુત કાર્યક્રમ થઈ જાય. 
મહંતસ્વામી મહારાજ:-પ્રમુખ સ્વામી મહારાજ સાથે છે ને અમારા પણ આશીર્વાદ છે કે કાલે એક ઐતિહાસિક દિવસ બની જશે ને ખાસ આ દિવસ સંપ રાખી ને ઉજવો છો તો કોઈની તાકાત નથી કે કોઈ રોકી શકે ને બને દેશો વચ્ચે ખુબ લાગણીશીલતા, એકતા, મિત્રતા બની રહે ને આપ બને દેશ ના પ્રધાનો નું સ્વાસ્થ્ય ખુબ જ સારુ રે ને દેશની ખુબ સારી સેવા કરી શકો ને દેશ માં શાંતિ, સંપ ને એકતા જળવાય તેવા મારાં ને પ્રમુખ સ્વામી મહારાજ ના રૂડા આશીર્વાદ છે. ગમે તેવા સામે વ્યક્તિ હોઈ પણ મહંતસ્વામી મહારાજ તેમના ભાવ કયારે ભૂલતા નથી ને આ દેશ ને આશીર્વાદ આપી આ દેશ ને પણ કૃતાર્થ કર્યો છે વડાપ્રધાન ને પણ ખુબ ધન્યતા અનુભવી હતી
👏👏जय स्वामीनारायण 🇦🇹🇮🇷🇮🇸🇦🇹🇮🇷🇮🇸🇦🇹🇮🇷🇮🇸🇦🇹🎉 #baps #bapsekparivar #santparamhitkari #bapsindia #bapsgodhra #mahantswami #mahantswamimaharaj #pramukhswami #pramukhswamimaharaj

 •  315  3  24 February, 2020

Top #santparamhitkari Posts